મહારાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,910 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 147 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 62,29,596 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 7,510 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.33 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 94,593 એક્ટિવ કેસ છે.
ગજબ કહેવાય! ભારે વરસાદમાં મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલયની જ બત્તી થઈ ગુલ.. જાણો વિગત
