મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 61,695 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 349 દર્દીઓના મોત નીપજ્યા છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 36,39,855 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 53,335 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 81.3% થયો છે.
હાલ રાજ્યમાં 6,20,060 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,30,36,652 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.
રોજ રોજ નવા રેકોર્ડ… ભારતમાં એક દિવસમાં એટલા બધા કેસ નોંધાયા કે જુના બધા રેકોર્ડ તૂટી ગયા.
