મહારાષ્ટ્રમાં કોરોના ઓલટાઈમ હાઈ, છેલ્લા ૨૪ કલાકમાં આટલા હજારથી વધુ નવા કેસ નોંધાયા. જાણો નવા આંકડા  અહીં 

by Dr. Mayur Parikh

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 63,294 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 349 દર્દીઓના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 34,07,245 થઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 34,008 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 81.65% થયો છે

હાલ રાજ્યમાં 5,65,587 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,21,14,372 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

એક તરફ કોરોના અને બીજી તરફ ભારોભાર ભ્રષ્ટાચાર. આરટીઆઇ થી મહાનગરપાલિકાનો ૫૦૦ કરોડ નો 'હિસાબ-કિતાબ' નીકળ્યો…..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More