મહારાષ્ટ્રમાં કોરોના ના એક્ટિવ કેસ સતત ઘટી રહ્યા છે. જાણો તાજા આંકડા…

by Dr. Mayur Parikh

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 66,358 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને  895 દર્દીઓના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 44,10,085 થઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 67,752 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર  83.21% થયો છે.

હાલ રાજ્યમાં 6,72,434 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,62,54,737 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

મુંબઈમાં કોઈને વેક્સિન મફત નહીં મળે : મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર નું બયાન.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More