મહારાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 7,603 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 53 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 61,65,402 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 15,277 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.15 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,8,343 એક્ટિવ કેસ છે.
વેપારીઓની ધમકી અસર કરી ગઈ? ત્રણ દિવસમાં અનલૉકમાં રાહત મળશે : મેયર કિશોરી પેડણેકરનો દાવો; જાણો વિગત
