Site icon

 મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીના આંકમાં આવ્યો ઉછાળો, છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા 

મહારાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 8,992 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 200 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 61,40,968 થઈ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 10,458 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.08 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 1,12,231 એક્ટિવ કેસ છે.

અફઘાનિસ્તાનમાં મંડરાવા લાગ્યું ગૃહયુદ્ધનું જોખમ. અમેરિકી સૈન્ય પરત ફરતા તાલિબાને અફઘાનિસ્તાનના આટલા ટકા વિસ્તારો પર જમાવ્યો કબજો ; જાણો વિગતે

Ashok Kharat Nashik Arrest:પાખંડી બાબા અશોક ખરાતની હેવાનિયત: રિમોટવાળા સાપથી બતાવતો ‘ચમત્કાર’ અને લાખોમાં વેચતો આંબલીના કચુકા; ચોંકાવનારા ખુલાસા
UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Exit mobile version