Site icon

Maharashtra reservation : મરાઠા આરક્ષણનો તખ્તો તૈયાર? એક વિશેષ અધિવેશન બોલાવવામાં આવશે.

Maharashtra reservation : મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે અન્ય કોઈપણ સમાજ પર પ્રતિકૂળ અસર ન પડે તે રીતે મરાઠા સમાજને આ રક્ષણ આપવામાં આવશે.

Maharashtra reservation Maratha reservation plan ready A special session will be called

Maharashtra reservation Maratha reservation plan ready A special session will be called

News Continuous Bureau | Mumbai 

Maharashtra reservation : મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર સરકાર ( Maharashtra Government ) દ્વારા 26 ફેબ્રુઆરી પહેલા એક વિશેષ અધિવેશન ( Special Session ) બોલાવવામાં આવશે.

Join Our WhatsApp Community

રાજ્ય સરકારે ( state government )  જાહેરાત કરી છે કે અન્ય કોઈપણ સમાજ પર પ્રતિકૂળ અસર ન પડે તે રીતે મરાઠા સમાજને ( Maratha society ) આ રક્ષણ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે હાલ આંદોલનના ( agitation )રવાડે ચડેલા મનોજ જરંગે પાટીલે 24 મી ડિસેમ્બર સુધી સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. આ અલ્ટીમેટ પૂરો થાય તે પહેલા રાજ્ય સરકારે વિશેષ અધિવેશન નો માર્ગ લીધો છે. હવે જોવાનું એ રહે છે કે આંદોલન કાર્યો આ નવી જાહેરાતને કઈ રીતે પ્રતિ ઉત્તર આપે છે.

આ સમાચાર પણ વાંચો :  Diamond trade: હીરાના વેપારને ‘સુરત ડાયમંડ બુર્સ ના રૂપમાં વધુ એક મોટું બજાર મળ્યું.

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version