Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં કોરોનાનું સંકટ યથાવત, દેશના 29% મૃત્યુ પામનારા દર્દીઓ મહારાષ્ટ્રના જ ; જાણો આજે કેટલા દર્દીઓના નિપજ્યા મોત

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 10,891 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 295 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 58,52,891 થઈ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 16,577 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95.35 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 1,67,927 એક્ટિવ કેસ છે.

પહેલા વરસાદે મુંબઈ શહેર ને ધોઈ નાખ્યું. કિંગ સર્કલ માં ભારે પાણી ભરાયા. જુઓ વિડિયો 

Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Exit mobile version