મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 40,956 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 793 દર્દીઓના મોત નીપજ્યા છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 51,79,929 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 71,966 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 87.67% થયો છે.
હાલ રાજ્યમાં 5,58,996 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,98,48,791કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.
લોકડાઉન નું જે થવાનું હોય તે થાય પણ લોકલ, મેટ્રો અને મોનોરેલ માં લોકોને મુસાફરી નહીં જ કરવા મળે.
