Site icon

મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર નિયત્રંણમાં, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 04 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર 

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,005 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 177 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 63,21,068 થઈ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 6,799 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.66 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 74,318 એક્ટિવ કેસ છે.

ટોક્યો ઓલિમ્પિકના 13માં દિવસે ભારતની શાનદાર શરૂઆત, રેસલર રવિ કુમારનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version