મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં થયો નોંધપાત્ર ઘટાડો, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ગયા ; જાણો આજના નવા આંકડા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મહારાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 7,761 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 167 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 61,97,018 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 13,452 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.27 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,01,337 એક્ટિવ કેસ છે.
મુંબઈમાં વેક્સિન લેવા માટે લોકોની પડાપડી : BKC જમ્બો સેન્ટરની બહાર સવારથી લોકોની લાંબી લાઇન; જાણો વિગત