212
Join Our WhatsApp Community
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 10,066 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 163 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 59,97,587 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 11,032 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95.93 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,21,859 એક્ટિવ કેસ છે.
આ દેશમાં જે રસી નહીં મુકાવે તેને જેલ ભેગા થવું પડશે. જાણો વિગત.
You Might Be Interested In