175
Join Our WhatsApp Community
મહારાષ્ટ્રમાં ધોરણ 10ના પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે.
આ અંગેની માહિતી શાળાના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે આપી હતી.
પરિણામો આંતરિક આકારણી પર આધારિત હશે અને વિદ્યાર્થીઓ આવતીકાલે બપોરે 1 વાગ્યે બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર પરિણામ ઓનલાઇન જોઈ શકશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાના વ્યાપને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે આ વર્ષે સ્ટેટ બોર્ડની પરીક્ષા રદ કરવાનો અને આંતરીક આકારણી દ્વારા વિદ્યાર્થીઓને ગુણ આપવાનો નિર્ણય કર્યો છે.
You Might Be Interested In