297
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દેશમાં હવે વોટર આઈડી કાર્ડ( Voter ID)ને આધાર કાર્ડ(Aadhaar card) સાથે જોડવાનું કામ શરૂ થવા જઈ રહ્યું છે.
આ અંગે મહારાષ્ટ્ર(Maharashtra)ના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીકાંત દેશપાંડે(Srikant Deshpandey)એ જાણકારી આપતા કહ્યું કે, મહારાષ્ટ્રમાં વોટર આઈડી સાથે આધાર કાર્ડને જોડવામાં આવશે.
ભારતીય ચૂંટણી પંચ(Election Commission of India) 1 ઓગસ્ટ 2022થી સમગ્ર રાજ્યમાં મતદાર ઓળખાણ પત્રને આધાર કાર્ડ સાથે જોડવાનું અભિયાન શરૂ કરશે.
મતદારોની ઓળખાણ સ્થાપિત કરવા અને મતદારોની યાદીને વેરિફાઈ કરવા માટે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : ભારતીય રિઝર્વ બેંકની મોટી કાર્યવાહી- બેંકે ચાર સહકારી બેંકો પર ઉપાડ સહિતના પ્રતિબંધો લાદ્યા- ફટાફટ તપાસો તમારું એકાઉન્ટ આ બેન્કમાં તો નથીને
You Might Be Interested In