News Continuous Bureau | Mumbai
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM uddhav thackeray) એ ટ્વીટ ના માધ્યમથી કહ્યું છે કે કેન્દ્ર સરકારને(Central Govt) રાજ્યોમાંથી મળતા કુલ સીધા કરવેરામાં મહારાષ્ટ્રનો(Maharashtra) હિસ્સો 38.3 ટકા છે. મહારાષ્ટ્ર 15 ટકા જીએસટી(GST) એકત્ર કરે છે, જે આખા દેશમાં સૌથી વધારે છે.
સીધા કરવેરા અને જીએસટીને ભેગા કરો તો કેન્દ્ર સરકારને આવક કરાવવામાં મહારાષ્ટ્ર દેશનું નંબર-1 રાજ્ય છે.
તે છતાં કેન્દ્ર સરકારે હજી સુધી મહારાષ્ટ્રને જીએસટી વળતર પેટે રૂ. 26,500 કરોડ ચૂકવ્યા નથી.
આ સમાચાર પણ વાંચો : MNSના અધ્યક્ષ રાજ ઠાકરેએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગીનાથના તારીફોના બાંધ્યા પુલ… જાણો વિગતે.
— Office of Uddhav Thackeray (@OfficeofUT) April 27, 2022
