168
Join Our WhatsApp Community
- મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે.
- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3,580 નવા COVID-19 કેસ અને 89 લોકોનાં મોત નોંધાયા છે.
- છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 3171 દરદી સાજા થયા છે.
- આથી કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ 94.50 ટકા થયું છે.
- અત્યાર સુધીમાં કુલ 18,04,871 દરદી કોરોના મુક્ત થયા છે.
You Might Be Interested In
