બ્રિટેનના નવા કોરોના સ્ટ્રેન વચ્ચે મહારાષ્ટ્રમાં કોરોના નો રિકવરી દર સુધર્યો… જાણો લેટેસ્ટ આંકડા…

by Dr. Mayur Parikh
  • મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે.
  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3,580 નવા COVID-19 કેસ અને 89 લોકોનાં મોત નોંધાયા છે.
  • છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 3171 દરદી સાજા થયા છે. 
  • આથી કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ 94.50 ટકા થયું છે. 
  • અત્યાર સુધીમાં કુલ 18,04,871 દરદી કોરોના મુક્ત થયા છે.  

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More