મહારાષ્ટ્ર સરકારના વધુ ત્રણ મંત્રીઓ કોરોનાની ઝપટમાં.

ગઈકાલે મહારાષ્ટ્રના બે પ્રધાનોનો કોરોનાથી સંક્રમિત થયા છે તેવા સમાચાર આવ્યા હતા.

હવે મહારાષ્ટ્ર સરકારના વધુ ત્રણ મંત્રી એકનાથ ખડસે, રક્ષા ખડસે, બચ્ચુ કડુ અને રાજેન્દ્ર શિંગણે કોરોનાથી સંક્રમિત થયા છે.

આમ મહારાષ્ટ્રના કુલ પાંચ મંત્રી તેમજ નેતાઓ કોરોનાથી સંક્રમિત થયા છે.

Exit mobile version