સાંસદ નવનીત રાણાને બોમ્બે હાઇકોર્ટે આપ્યો ઝટકો, કોર્ટે જાતિનું પ્રમાણપત્ર રદ કરી ફટકાર્યો આટલા લાખનો દંડ ; જાણો વિગતે 

યુવા સ્વાભિમાન પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના અમરાવતીથી સાંસદ નવનીત રાણાને બોમ્બે હાઈકોર્ટે  મોટો ઝટકો આપ્યો છે. 

કોર્ટે નવનીત રાણાના જાતિનું પ્રમાણપત્ર હાઈકોર્ટે રદ કર્યું છે. સાથે કોર્ટે તેમને 2 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. 

આ ઉપરાંત નવનીત રાણાને 6 સપ્તાહમાં પોતાનું જ્ઞાતિનું પ્રમાણપત્ર વહીવટ સમક્ષ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે શિવસેનાના પૂર્વ સાંસદ આનંદરાવ અડસુલએ નવનીત કૌર રાણા સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આનંદરાવએ દાવો કર્યો હતો કે નવનીત કૌર રાણાએ બનાવટી પ્રમાણપત્રોના આધારે અમરાવતી લોકસભાની ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી.

આર્થિક મોરચે ફટકો બેસતાં મુંબઈની આ ફાઇવ સ્ટાર હૉટેલ બંધ, કર્મચારીઓને પગાર આપવાના વાંધા; આગામી સૂચના સુધી બંધ રહેશે 

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!