177
Join Our WhatsApp Community
- મમતા બેનર્જીએ શરદ પવાર સાથે ફોન પર ચર્ચા કરી અને પશ્ચિમ બંગાળ ની ચુટણી માટે મદદ માંગી.
- શરદ પવાર સાથે ફોન પર વાત કરતા તેણે આરોપ લગાડ્યો કે કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળ ની સરકાર ને અસ્થિર કરવાની કોશીષ કરી રહી છે.
- શરદ પવારે મમતા બેનર્જી ને તમામ વિપક્ષી દળો ને એકત્રીત કરવાની કોશીષ કરશે તેવી ખાત્રી આપી.

You Might Be Interested In
