અમિત શાહ ના રાજનૈતિક હુમલા ને ખાળવા મમતા બેનર્જી એ આ મોટા નેતાની મદદ માંગી. જાણો વિગત Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો : Dr. Mayur Parikh 5 years ago મમતા બેનર્જીએ શરદ પવાર સાથે ફોન પર ચર્ચા કરી અને પશ્ચિમ બંગાળ ની ચુટણી માટે મદદ માંગી. શરદ પવાર સાથે ફોન પર વાત કરતા તેણે આરોપ લગાડ્યો કે કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળ ની સરકાર ને અસ્થિર કરવાની કોશીષ કરી રહી છે. શરદ પવારે મમતા બેનર્જી ને તમામ વિપક્ષી દળો ને એકત્રીત કરવાની કોશીષ કરશે તેવી ખાત્રી આપી.