237
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કેરળની(kerala) એક કોર્ટે(Court) પોતાની સગી પુત્રી પર રેપના(Rape) આરોપી પિતાને સૌથી વધારે વર્ષની જેલની(Jail) સજા કરીને ઐતિહાસિક ચુકાદો (Historic judgment)આપ્યો છે.
થીરુવનંતપુરમની(Thiruvananthapuram) ફાસ્ટ ટ્રેક કોર્ટે(Fast track court) પોતાની પુત્રી પર વારંવાર રેપ કરવા બદલ પોક્સો એક્ટ(Pox Act) હેઠળ એક વ્યક્તિને 106 વર્ષની જેલની સજા ફટકારી છે.
આ ઉપરાંત કોર્ટે જુદા જુદા પાંચ અપરાધોમાં આરોપીને 17 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
અપરાધી પર આરોપ છે કે પિતા પોતાની જ 12 વર્ષથી નાની બાળકી પર 2015થી વારંવાર બળાત્કાર કરતો હતો, જેને પગલે આ બાળકી ગર્ભવતી(Impregnant) પણ બની ગઇ હતી.
આ સમાચાર પણ વાંચો : આ રાજ્યના શિક્ષણ મંત્રીની પુત્રવધૂએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, કારણ અંકબંધ, પોલીસે હાથ ધરી તપાસ..
You Might Be Interested In