Manipur Violence:  મણિપુરમાં 11 આતંકીઓ ઠાર થયા બાદ તણાવ, આ જિલ્લામાં કર્ફ્યુ, કુકી સંગઠને બોલાવ્યું બંધ

 Manipur Violence:  મણિપુરમાં હિંસા બાદ કુકી-જો કાઉન્સિલે આજે સાંજે 6 વાગ્યા સુધી સંપૂર્ણ બંધનું એલાન કર્યું છે. 

by kalpana Verat
Manipur Violence Indefinite curfew imposed in Jiribam district following intense gunfight with militants

News Continuous Bureau | Mumbai

Manipur Violence:

  • મણિપુરમાં ગત વર્ષે 3 મેના રોજ શરૂ થયેલ હિંસાનો સિલસિલો અટકવાનો કોઈ સંકેત દેખાતો નથી

  • સોમવારે, સુરક્ષા દળોએ જીરીબામ જિલ્લામાં કુકી આતંકવાદીઓ સામે મોટી સફળતા હાંસલ કરી હતી. 

  • બોરોબેકરા સબડિવિઝન જીરીબામના જાકુરાધોર કરોંગમાં સુરક્ષા દળોએ 10 આતંકવાદીઓને ઠાર કર્યા છે. 

  • સાથે જ આ ઓપરેશનમાં CRPFનો એક જવાન ઘાયલ થયો હતો. 

  • આતંકવાદીઓની હત્યા બાદ કુકી-જો કાઉન્સિલે 12 નવેમ્બરે બંધનું એલાન કર્યું છે. 

  • અફવાઓને કાબૂમાં લેવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા વહીવટીતંત્રે તાત્કાલિક અસરથી જીરીબામ જિલ્લામાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદી દીધો છે.

આ સમાચાર પણ વાંચો: Israel Hezbollah War : યુદ્ધવિરામની વાટાઘાટો વચ્ચે હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર કર્યો હુમલો, 165 થી વધુ મિસાઇલો છોડી; ફેલ થયો ઈઝરાયેલનો આયર્ન ડોમ; જુઓ વિડીયો

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More