ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 માર્ચ 2021
મનસુખ હિરેન હત્યાકાંડ સંદર્ભે એટીએસ દ્વારા દમણથી એક વોલ્વો ગાડી તાબામાં લેવામાં આવી છે. આ ગાડી ઉલ્હાસ નગર ના એક બિલ્ડરની છે.એવી અટકળો તેજ બની છે કે આ બિલ્ડર ભાજપના એક નેતા નો નિકટવર્તી છે. આમ આ ગાડી જે મનસુખ હિરેન હત્યાકાંડ માટે વાપરવામાં આવી હતી તેનું બીજેપી કનેક્શન સામે આવે તેવી શક્યતા છે.