Site icon

બાપ રે આવી ભીડ? ઉધના રેલવે સ્ટેશનને કીડીયારું ઉભરાયું… જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. આ વિડીયો ઉધના રેલવે સ્ટેશનનો છે. અહીં એટલી મોટી સંખ્યામાં લોકો મોજુદ છે અને ભીડ એટલી બધી વધી ગઈ છે કે કોઈપણ દુર્ઘટના થઈ શકે તેવા દ્રશ્યો સર્જાયા છે. ચાલુ વર્ષે ગુજરાતમાં ચૂંટણી હોવાને કારણે આ વિડીયો ના માધ્યમથી લોકો સરકાર પર નિશાનો સાધી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે ઉધના ખાતે ઘણા પ્રવાસી મજૂરો તેમજ અન્ય લોકો દિવાળી ના ઉપલક્ષમાં શહેરની બહાર જઈ રહ્યા છે અને તેમની માટે ટ્રેન એક માત્ર સહારો છે. જુઓ વિડિયો.

 

 

Exit mobile version