ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૮ મે 2021
શનિવાર
મરાઠા સમાજ નું આરક્ષણ સુપ્રીમ કોર્ટે રદ કર્યું છે. આ પરિસ્થિતિમાં મરાઠા સમુદાય માં ભારે નારાજગી છે. આ નારાજગી દૂર કરવા માટે મહારાષ્ટ્ર સરકાર હવે એક દિવસનું વિશેષ વિધાનસભા સત્ર બોલાવશે. આ સત્રમાં તેઓ મરાઠા અનામત આંદોલન માટે પ્રસ્તાવ પાસ કરશે તેમજ મરાઠા સમુદાયને આરક્ષણ આપશે.
વધુ એક રાજયએ 14 દિવસનું લોક ડાઉન લાગુ કર્યું.
જો કે રાજ્ય સરકાર ગમે તેવું પગલું ઉચકે પરંતુ કોર્ટમાં આરક્ષણ ટકવાનું નથી.
પરંતુ આવું કરવાને કારણે કમસેકમ એટલું હશે કે મરાઠા સમુદાય કંઈક અંશે શાંત બેસશે.
