ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૮ મે 2021
શનિવાર
પર્યટન ક્ષેત્ર અત્યારે સૌથી ખરાબ અવસ્થા માંથી પસાર થઈ રહ્યું છે. મુંબઈની નજીક આવેલા પર્યટન સ્થળ માથેરાનમાં કાયમ ગિરદી હોય છે. અહીં લોકો સવારે જઇ અને સાંજે પાછા આવતા હોય છે. આ પરિસ્થિતિમાં માથેરાનની મીની ટ્રેન એ પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર છે.
મરાઠા ને આરક્ષણ અપાવવા માટે, હવે મહારાષ્ટ્ર સરકાર આ પગલું ભરશે.
છેલ્લા ઘણા સમયથી કોરોના ને કારણે પર્યટકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આથી રેલવે વિભાગે નક્કી કર્યું છે કે તે મિની ટ્રેનને શનિવાર અને રવિવાર એમ બે દિવસ માટે બંધ કરશે. તેમજ આવનાર સમયમાં લોકોનો કેટલો ધસારો રહે છે તેનું મૂલ્યાંકન કરીને ફરી ટ્રેન નો નવો શિડયુલ બનાવશે.