Site icon

જ્ઞાનવાપી મસ્જિદની જેમ હવે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરને અડીને આવેલી આ મસ્જિદનો પણ સર્વે કરાવવા કોર્ટમાં અરજી, 1 જુલાઈએ થશે નિર્ણય.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદની(Gyanvapi masjid) જેમ મથુરામાં(Mathura) શ્રીકૃષ્ણ જન્મભૂમિ(Shri krishna janmabhoomi) મંદિરને અડીને આવેલી ઈદગાહ મસ્જિદનો(Eidgah Mosque) પણ સર્વે(Survey) કરાવવાની માંગ સાથે મથુરાની કોર્ટમાં(mathura court) અરજી આવી છે.

Join Our WhatsApp Community

આવી 3 અરજીઓ થઈ છે અને તેમાં કોર્ટ કમિશનર(Court commissioner) નિયુક્ત કરીને ઈદગાહ મસ્જિદનો સર્વે કરાવવા માટે માંગ કરવામાં આવી છે. 

કોર્ટે આ મામલાની સુનાવણી માટે અરજી કરનારાઓને 1 જુલાઈની તારીખ આપી છે.

આ દિવસે નક્કી થશે કે અરજી સ્વીકારવામાં આવે છે કે નહીં.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ અલ્હાબાદ હાઈકોર્ટે(Allahabad highcourt) આ વિવાદમાં સ્થાનિક અદાલતોને કહ્યુ છે કે, આ મુદ્દા પર જેટલી પણ અરજીઓ થઈ છે તેના પર ચાર મહિનામાં નિર્ણય આપવામાં આવે.

આ સમાચાર પણ વાંચો: વિધાર્થીઓ તૈયારી કરી લેજો.. સુપ્રીમ કોર્ટે NEET-PG 2022ની પરીક્ષા ટાળવાની અરજી ફગાવી, આ તારીખે થશે પરીક્ષા..

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version