197
Join Our WhatsApp Community
- કેરળમાં માત્ર 21 વર્ષની 'ભણેલી-ગણેલી' આર્યા રાજેન્દ્રના મેયર બની
- આર્યા પહેલી વખત થીરુવનંતપુરમ કોર્પોરેશનના મુદ્વાનમંગલથી કાઉન્સિલર બન્યા તરીકે ચૂંટાયા છે.
- CPI(M) પાર્ટી દ્વારા વઘારે ભણેલી ગણેલી મહિલાઓ આગળ આવે અને લીડર બને તેવી ઈચ્છા વ્યક્ત કરાઈ છે. તેથી આર્યા ને મેયર બનાવવામાં આવી છે.
You Might Be Interested In