Site icon

MY Bharat Portal: યુવા બાબતોના સચિવ મીતા રાજીવલોચનએ MY Bharat પોર્ટલની પહોંચ વધારવા ગુજરાત સરકારના અધિકારીઓ સાથે યોજી બેઠક, કરી આ ચર્ચા

MY Bharat Portal: યુવા બાબતોના સચિવ મીતા રાજીવલોચન(આઈએએસ)એ MYBharat પોર્ટલની પહોંચ વધારવા માટે ગુજરાત સરકારના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

Meeta Rajivlochan held a meeting with Gujarat government officials to increase the reach of MY Bharat portal

Meeta Rajivlochan held a meeting with Gujarat government officials to increase the reach of MY Bharat portal

News Continuous Bureau | Mumbai

MY Bharat Portal: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા શરૂ કરાયેલ MYBharat પોર્ટલનો આઉટરીચ વધારવા માટે 1લી ઓક્ટોબર 2024ના રોજ ગાંધીનગર સચિવાલય ખાતે શ્રીમતી મીતા રાજીવલોચન ( Meeta Rajivlochan ) , IAS (માનનીય સચિવ, યુવા બાબતોના વિભાગ, ભારત સરકાર)ની અધ્યક્ષતામાં એક બેઠક યોજવામાં આવી હતી. 

Join Our WhatsApp Community

આ બેઠકમાં શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, રાષ્ટ્રીય આરોગ્ય મિશન વિભાગ અને ગુજરાત સરકારના ( Gujarat Government ) યુવા બાબતો અને રમતગમત વિભાગના સહકાર અને સહયોગ દ્વારા યુવાનોમાં પોર્ટલની પહોંચ વધારવાની ચર્ચા અને વ્યૂહરચનાઓ સામેલ હતી. 

આ સમાચાર પણ વાંચો :  Vibrant Navratri Festival 2024: GMDC-અમદાવાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરાશે ‘વાયબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ-૨૦૨૪’નો શુભારંભ, આ થીમ પર યોજાશે સાંસ્કૃતિક કાર્યક્રમ.

આ બેઠકમાં ધનંજય દ્વિવેદી, IAS (અગ્ર સચિવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ), અશ્વની કુમાર, IAS (અગ્ર સચિવ, શહેરી વિકાસ વિભાગ અને યુવા બાબતોના વિભાગ), રાજકુમાર બેનીવાલ, IAS (કમિશ્નર નગરપાલિકાઓ ) મિસ રેમ્યા મોહન, IAS (મિશન ડિરેક્ટર, NHM ગુજરાત), આલોક કુમાર પાંડે, IAS (કમિશનર યુથ અફેર્સ), જે.એન. વાઘેલા (કમિશનર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન), દુષ્યંત ભટ્ટ (રાજ્ય નિયામક NYKS ગુજરાત) અને NYKS, MYBHARAT ના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version