News Continuous Bureau | Mumbai
Amit Shah: રોડ શોના સમાપન બાદ અમિત શાહ વેજલપુર ખાતે વિશાળ જનસભાને સંબોધશે
Amit Shah: 18 એપ્રિલ, ગુરુવારના રોજ સવારે ૮.૦૦ કલાકે સાણંદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના ભવ્ય મેગા રોડ શોની શરૂઆત
સાણંદ રોડ શો ( Road Show ) રૂટ:
સાણંદના ઘોડા ગાડી રિક્ષા સ્ટેન્ડ (APMC સર્કલ), સાણંદ તાલુકા પંચાયત કચેરી, ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા, સાણંદ બસ સ્ટેન્ડ, સાણંદ-નળ સરોવર ચોકડી- સમાપન
Amit Shah: સવારે ૯.૩૦ કલાકે કલોલ જે.પી. ગેટ (કલોલ શહેર) ખાતેથી શ્રી અમિતભાઈ શાહના રોડ શો ની શરૂઆત
કલોલ રોડ શો રૂટ:
જે.પી. ગેટ (કલોલ શહેર), ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા, ભવાનીનગર ચાલી, ખુની બંગલા તળાવ રોડ, ટાવર ચોક- સમાપન
Amit Shah: બપોરે ૩.૦૦ કલાકે સાબરમતીના ( Sabarmati ) રામજી મંદિર રોડ સ્થિત સરદાર પટેલ ચોકથી શ્રી અમિતભાઈ શાહના રોડ શોનું પ્રસ્થાન થશે
સાબરમતી રોડ શો રૂટ:
સરદાર પટેલ ચોક, વિજય રામી સર્કલ, શ્રી વિનું માંકડ મ્યુનિસિપલ સ્વિમિંગ પુલ, શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, શાંતારામ કોમ્યુનિટી હોલ, ચાંદલોડિયા રોડ- સમાપન
Amit Shah: સાંજે ૪.૩૦ કલાકે ઘાટલોડિયા ખાતે શ્રી અમિતભાઈ શાહના રોડ શોનું ચાંદલોડિયા રોડ- ઉમિયા હોલ જંક્શનથી પ્રસ્થાન થશે
ઘાટલોડિયા રોડ શો રૂટ:
ચાંદલોડિયા રોડ-ઉમિયા હોલ જંક્શન, અમૂલ ઔડા ગાર્ડન ચોક, પ્રભાત ચોક, વીર મહારાણા પ્રતાપની પ્રતિમા, ગૌરવ પથ, રન્ના પાર્ક, નિર્ણયનગર- સમાપન
આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: સલમાન ખાન બાદ હવે બોલિવૂડના આ સુપરસ્ટાર નો છે જીવ જોખમ માં? અચાનક વધારેલી સુરક્ષા જોઈ લોકો એ લગાવ્યું આવું અનુમાન
Amit Shah: સાંજે ૫.૩૦ કલાકે નારણપુરાના શ્રી અમિતભાઈ શાહના રોડ શોનું પ્રસ્થાન થશે
નારણપુરા રોડ શો રૂટ:
રન્ના પાર્ક, ચાય વાલે, પટેલ ડેરી, AEC બ્રિજ, સહજાનંદ એવન્યુ, સોલાર ફ્લેટ, જયદીપ હોસ્પિટલ, લોયલા સ્કુલ, ક્રિષ્ના ડેરી- સમાપન
Amit Shah: સાંજે ૬.૩૦ કલાકે વેજલપુરના જીવરાજ પાર્ક ખાતેથી શ્રી અમિતભાઈ શાહના રોડ શો ની શરૂઆત થશે
વેજલપુર રોડ શો રૂટ:
જીવરાજ પાર્ક, તુલસી વન કો. ઓપ. હાઉસિંગ સોસાયટી, વેજલપુર લાયબ્રેરી અને જીમનેશિયમ, કોર્પોરેશન વોર્ડ ઓફિસ પાસે, વેજલપુર – સમાપન અને જાહેરસભા
કોર્પોરેશન વોર્ડ ઓફિસ પાસે, વેજલપુર ખાતે શ્રી અમિતભાઈ શાહનો મેગા રોડ શો જંગી જાહેરસભામાં પરિવર્તિત થશે જેને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સંબોધિત કરશે.
ગાંધીનગર લોકસભા ( Gandhinagar Lok Sabha ) મતવિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના અગ્રણી ઉમેદવાર, અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી, અમિત શાહ, 19 એપ્રિલ, 2024, શુક્રવાર, 12 વાગ્યે શુભ વિજય મુહૂર્ત દરમિયાન ભરશે ઉમેદવારી ફોર્મ ( Nomination form )
ગાંધીનગર લોકસભાના ઉમેદવાર ( Lok Sabha Candidate ) અમિત શાહ 19 એપ્રિલે ભરશે ઉમેદવારી ફોર્મ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શકિત પ્રદર્શન સાથે જશે ફોર્મ ભરવા
19 તારીખે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે ભરશે ફોર્મ
રોડ-શોના બીજા દિવસે કરશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.