Site icon News Continuous Bureau | Mumbai

ભાગેડુ મેહુલ ચોક્સી પર આવકવેરા વિભાગની કડક કાર્યવાહી, મહારાષ્ટ્રના આ જિલ્લામાં 9 એકર ખેતીની જમીન જપ્ત કરી… જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

ભારત સરકારની તમામ એજન્સીઓ ભાગેડુ હીરાના વેપારી(Diamond Trader) મેહુલ ચોક્સી(Mehul Choksi) પર કડક કાર્યવાહી કરી રહી છે. 

Join Our WhatsApp Channel

હવે આવકવેરા વિભાગ(Income Tax Department) દ્વારા નાશિકમાં(Nasik) તેની 9 એકર ખેતીની જમીન(Farmland) જપ્ત કરવામાં આવી છે.

આવકવેરા અધિકારીઓના જણાવ્યા અનુસાર હવે તે જમીનનો કબજો લેવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

એક વર્ષ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ મુંબઈમાં ગીતાંજલિ ગ્રૂપ અને તેના પ્રમોટર મેહુલ ચોકસીની રૂ. 14 કરોડથી વધુની સંપત્તિ(prperty) જપ્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે મેહુલ ચોક્સીએ PNB માંથી 13 હજાર કરોડનું ગોટાળો કર્યો છે.

આ સમાચાર પણ વાંચો :  શોકિંગ!! મહારાષ્ટ્રમાં માત્ર આટલા દિવસ ચાલે એટલો જ બ્લડનો સ્ટોક.. જાણો વિગતે

Iridium Investment Scam નવી મુંબઈમાં ‘ઇરિડિયમ’ના નામે મહાઠગાઈ ₹૨ લાખ સામે ₹૨૮ કરોડના વળતરની લાલચ આપી ૫૦૦ લોકોને છેતરનારા ૨ શખ્સો સામે ગુનો
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Kashi Vishwanath Gold Theft અયોધ્યા બાદ હવે કાશીમાં વિવાદ! મંદિરના શિખર પર સોનાની જગ્યાએ પેઇન્ટ કરાયાનો આરોપ ટ્રસ્ટે આપ્યો આ જવાબ
Maharashtra Water Cut ડેમોના તળિયા દેખાવા લાગ્યા! ૧૦ ટકા કાપથી રોજિંદા જીવન પર થશે ગંભીર અસર, મહારાષ્ટ્રમાં ૧૦% રાજ્યવ્યાપી પાણી કાપ લાગુ..
Exit mobile version