198
Join Our WhatsApp Community
નવા વર્ષની શરૂઆતમાં જગતના તાત ખેડૂતો માટે હવામાન ખાતા વિભાગ તરફથી માઠા સમાચાર આવ્યાં છે.
નવા વર્ષે 2 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
આ સિવાય રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ સર્જાઈ શકે છે.
You Might Be Interested In
