193
Join Our WhatsApp Channel
મેટ્રો મેન તરીકે જાણીતા શ્રીધરન ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે.
ભાજપે દાવો કર્યો છે કે મેટ્રો મેન શ્રીધરન 21 ફેબ્રુઆરીએ પાર્ટીની વિજય યાત્રા દરમિયાન કેસરીયો ખેસ પહેરશે.
તેઓને મેટ્રો જેવા ક્રાંતિકારી પરિવહન માધ્યમમાં યોગદાન આપવા બદલ 2001 માં તેમને પદ્મશ્રી અને 2008 માં પદ્મ વિભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
જોકે, શ્રીધરને આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
You Might Be Interested In
