Site icon

પશ્ચિમ બંગાળ બાદ હવે આ રાજ્યમાં ભાજપે પાડ્યો મોટો ખેલ, ‘મેટ્રો મેન’ ખિલવશે કમળ!

મેટ્રો મેન તરીકે જાણીતા શ્રીધરન ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. 

ભાજપે દાવો કર્યો છે કે મેટ્રો મેન શ્રીધરન 21 ફેબ્રુઆરીએ પાર્ટીની વિજય યાત્રા દરમિયાન કેસરીયો ખેસ પહેરશે.  

Join Our WhatsApp Community

તેઓને મેટ્રો જેવા ક્રાંતિકારી પરિવહન માધ્યમમાં યોગદાન આપવા બદલ 2001 માં તેમને પદ્મશ્રી અને 2008 માં પદ્મ વિભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. 

જોકે, શ્રીધરને આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version