333
Join Our WhatsApp Community
મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લા ના પાલક મંત્રી ગુલાબ રાવ પાટીલ ને કોરોના થયો છે.
તેઓ મુંબઈની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે તેમણે જળગાવમાં સત્તા પરિવર્તન માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
You Might Be Interested In
