મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેના પુત્ર અને એમ એન એસ ના નેતા એવા અમિત ઠાકરેને કોરોના થયો છે.
તેના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે તેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
હાલ તેમની તબિયત સ્થિર છે અને ડોક્ટરની દેખરેખ હેઠળ ઈલાજ ચાલુ છે.
મુંબઈમાં મેદાને ઉતર્યો સ્પાઇડરમેન. બસ સ્ટોપ સેનેટાઈઝર કર્યું. જુઓ વિડિયો