Site icon News Continuous Bureau | Mumbai

અમારા નગરસેવક તોડ્યા ત્યારે મજા આવી- હવે કેવું લાગે છે-મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પોસ્ટર લાગ્યા

News Continuous Bureau | Mumbai

શિવસેના(Shivsena) અત્યારે કટોકટીમાં છે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)એ મુંબઈ શહેરમાં જોરદાર પોસ્ટર(Poster war) બાજી શરૂ કરી છે. અંધેરી વિસ્તારમાં બેનર અને પોસ્ટર લગાડવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી(BMC election) પછી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કોર્પોરેટર શિવસેના(Shivsena)માં ચાલી ગયા હતા ત્યારે બહુ મજા આવી. હવે આજે જ્યારે શિવસેનાના ધારાસભ્યો (MLA) પાર્ટી છોડીને જતા રહ્યા છે ત્યારે શિવસેનાને કેવું લાગે છે?

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : હવે શિવસેનાની ભાષામાં જ શરૂ થયું- એકનાથ શિંદે ની સીધેસીધી ઉદ્ધવ ઠાકરેને ધમકી-કહ્યું-મને ધમકાવવાનું બંધ કરો મને પણ કાયદો સમજાય છે

આ મુંબઈના રસ્તા પર અત્યારે બેનર બાજી જોવા મળી રહી છે અને દરેક પાર્ટી લાગ મળતા ફાયદો ઉઠાવી રહી છે.

Thane Station Mega Ticket Checking Drive થાણે સ્ટેશન પર રેલવેની મેગા ‘ટિકિટ ચેકિંગ’ ડ્રાઇવ 613 બિનટિકિટ મુસાફરો પાસેથી ₹2.40 લાખથી વધુનો દંડ વસૂલાયો
CM Yogi Accepts Akhilesh Yadav Ayodhya Challenge ‘હું અયોધ્યાથી લડવા તૈયાર, તમે પણ ફોર્મ ભરો…’ સીએમ યોગીએ અખિલેશ યાદવનો ચેલેન્જ સ્વીકાર્યો, યુપીમાં રાજકીય પારો ગરમાયો
Bharuch Jama Masjid Jain Temple Claim ગુજરાતમાં ભોજશાળા જેવો મોટો કાનૂની વિવાદ! ૧૯૦૯ થી સંરક્ષિત સ્મારક પર કોનો અધિકાર? પૂજાની મંજૂરી અને નમાજ પર રોકની માંગથી ખળભળાટ
Thane Crime Branch Seizes Ambergris ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતી વ્હેલની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે બે ઝડપાયા
Exit mobile version