મળતી માહિતી મુજબ દમણ-દીવ પ્રશાસક પ્રફુલ પટેલ અને દાદરા નગર હવેલીનાં કલેકટર તેમજ પોલીસ સુપ્રિટેંડન્ટ વિરુદ્ધ મુંબઈ પોલીસે ગુનો નોંધ્યો છે.
તમામ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધતા રાજકીય વાતાવરણ પણ ગરમાયું છે. આવનારા દિવસોમાં મુંબઈ પોલીસ સધન તપાસ હાથ ધરશે જેના ભાગરૂપે દાદરા નગર હવેલીમાં પોલીસ ટીમ ધામા નાંખે એવી સંપૂર્ણ શક્યતા છે.