મહારાષ્ટ્રના અનિલ દેશમુખે પુછપરછ માટે ઇડી સમક્ષ હાજર થવાથી કર્યો ઇન્કાર, આ કારણોસર ઓનલાઈન જવાબ નોંધાવવા કરી વિનંતી ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

મની લોન્ડરિંગ કેસમાં ઇડીના રડાર પર રહેલા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને ફરી એકવાર ઇડીએ પૂછપરછ માટે હાજર રહેવા નોટિસ મોકલી હતી.

જોકે, આજે પણ તેઓ પૂછપરછ માટે હાજર થયા ન હતા. કારણ એ છે કે તે વૃદ્ધ છે અને કેટલાક રોગોથી પીડાય છે. 

અનિલ દેશમુખે આ સંદર્ભે ઇડીને એક પત્ર પણ લખ્યો છે. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જવાબ રેકોર્ડ કરવાની વિનંતી કરી છે.

ઉલ્લેખનીય છે કે ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં આજે સવારે 11 વાગ્યા સુધી અનિલ દેશમુખને પૂછપરછ માટે હાજર રહેવા કહ્યું હતું. 

ભારતીય નૌકાદળનો મુંબઈ પર ડ્રોન ઉડાવવા અંગે લેવાયેલો આ નિર્ણય યોગ્ય ઠર્યો, જમ્મુના એરપોર્ટ પાસે થયેલા હુમલા બાદ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારાશે
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More