News Continuous Bureau | Mumbai
મંકીપોક્સને(Monkeypox) લઈને દેશમાં વધી રહેલી ચિંતાઓ વચ્ચે મહારાષ્ટ્રમાંથી(Maharashtra) રાહતના સમાચાર આવ્યા છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી(NIV), પુણેને(Pune) મોકલવામાં આવેલા મંકીપોક્સના 10 શંકાસ્પદ દર્દીઓમાંથી(suspected patients) 9નો રિપોર્ટ નેગેટિવ(Negative Reports) આવ્યો છે.
જોકે હજુ સુધી એક દર્દીનો રિપોર્ટ(Patients Report) આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે આ દસ સેમ્પલ ગયા મહિને NIVને મોકલવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : વાહનમાં પેટ્રોલ ઓછું હશે તો પણ દંડને પાત્ર ઠરશો- જાણો આરટીઓના કાયદા વિશે
