Monsoon 2026 મહારાષ્ટ્રમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રીની તારીખ જાહેર, મુંબઈ અને પુણેમાં ક્યારે શરૂ થશે ઝરમર વરસાદ? IMDએ આપ્યો અંદાજ

આઈએમડી (IMD) અનુસાર દક્ષિણપશ્ચિમ ચોમાસું (Southwest Monsoon) 4 જૂને કેરળના કાંઠે પહોંચશે; આગામી 45 દિવસમાં સમગ્ર દેશને કરશે આવરી

by kalpana Verat
Monsoon 2026 મહારાષ્ટ્રમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રીની તારીખ જાહેર, મુંબઈ અને પુણેમાં ક્યારે શરૂ થશે ઝરમર વરસાદ? IMDએ આપ્યો અંદાજ

News Continuous Bureau | Mumbai

Text
દેશભરમાં ગરમી (Heat) અને ઉકળાટ (Humidity)થી પરેશાન લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ દક્ષિણપશ્ચિમ ચોમાસું (Southwest Monsoon) આજે એટલે કે 4 જૂન, 2026ના રોજ કેરળ (Kerala)ના દરિયાકાંઠે પહોંચવાની સંભાવના છે. સામાન્ય રીતે 1 જૂને કેરળમાં પ્રવેશ કરતું ચોમાસું આ વર્ષે થોડા દિવસ મોડું આવ્યું છે. હવે આગામી અઠવાડિયાઓ દરમિયાન આ વરસાદી પ્રણાલી (Weather System) ધીમે ધીમે દેશના વિવિધ રાજ્યોમાં આગળ વધશે અને જુલાઈના મધ્ય સુધી કાશ્મીર (Kashmir) અને લદ્દાખ (Ladakh) સુધી પહોંચી જશે.

👉 આ સમાચાર વાચો:
Kuwait airport drone attack પશ્ચિમ એશિયામાં ફરી વધ્યો તણાવ, મિસાઈલ અને ડ્રોનથી ધ્રૂજ્યું કુવૈત એરપોર્ટ; ધુમાડાના ગોટેગોટા વચ્ચે લોકો જીવ બચાવી ભાગ્યા, જુઓ વિડિયો…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More