Site icon News Continuous Bureau | Mumbai

કેરળમાં મેઘરાજાની પધરામણી, નિર્ધારિત સમય કરતા ત્રણ દિવસ વહેલું આગમન; હવામાન વિભાગે કરી આ આગાહી 

News Continuous Bureau | Mumbai

ભારતના દક્ષિણી રાજ્ય(Southern State) કેરળમાં(Kerala) રવિવારના ચોમાસાનું(monsoon) આગમન થઈ ગયું છે. 

Join Our WhatsApp Channel

હવામાન વિભાગ(Meteorological Department) અનુસાર, કેરળમાં સામાન્ય સમય કરતાં 3 દિવસ પહેલા ચોમાસાએ દસ્તક આપી છે. 

હવામાન વિભાગ દ્વારા અહીં આવતા પાંચ દિવસ સુધી ભારે વરસાદ તથા આંધી ફુંકાવાની આગાહી(Forecast) કરી છે.

હવે આગામી દિવસોમાં કેરળના બાકીના ભાગોની સાથે સાથે કોસ્ટલ કર્ણાટક(Coastal Karnataka) અને મહારાષ્ટ્રમાં(Maharashtra) પણ ચોમાસાની સિસ્ટમ આગળ વધશે. 

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે અગાઉ અનુમાન લગાવ્યું હતું કે બંગાળની ખાડીમાં(Bay of Bengal) ચક્રવાતી તોફાન(Cyclonic storm) 'આસાની'ની(Asani) અસરને કારણે આ વખતે ચોમાસું સમય પહેલા કેરળ પહોંચી જશે.

આ સમાચાર પણ વાંચો : શક્તિ પ્રદર્શન કરવું ભારે પડ્યું, રાણા દંપતી સામે વધુ એક ગુનો નોંધાયો.. જાણો વિગતે

Gujarat Dam Water Levels Rise ભારે વરસાદ બાદ ગુજરાતના જળાશયોમાં જળરાશિની ભરપૂર આવક સરદાર સરોવર સહિત રાજ્યના ડેમો છલકાયા
Sanjay Raut On Disha Salian Case દિશા સાલિયાન કેસમાં નવો વળાંક આદિત્ય ઠાકરેને નોટિસ પહેલાં સંજય રાઉતનું મોટું નિવેદન, ઠાકરે પરિવાર…
Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Exit mobile version