233			
            
                    
						                            
							
			Join Our WhatsApp Community
			
                        
            
                            
                                                
                                    
    News Continuous Bureau | Mumbai
એક તરફ કાળઝાળ ગરમી વરસી રહી છે ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. આ સંદર્ભે હવામાન વિભાગે આગાહી કરી છે. તેમ જ તમામ ખેડૂતોને અપીલ કરી છે કે જે પાક કાપી નાખવામાં આવ્યો છે તેને સાચવવામાં આવે. આ ઉપરાંત હવામાન વિભાગનું માનવું છે કે ચાલુ વર્ષે વરસાદ સામાન્ય રહેશે. ગત વર્ષની માફક શક્ય છે કે વરસાદ થોડો વધારે પડે. આમ ખેડૂતોને અનેક બાબતે ચેતવવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : આ રાજ્યના ધારાસભ્યોના પગારમાં 66 ટકાનો જંગી વધારો; મુખ્યમંત્રીનો પગાર પણ 136 ટકા વધ્યો!
                                You Might Be Interested In
						                         
			         
			         
                                                        