Site icon

મહારાષ્ટ્રમાં આજથી 4 દિવસ વરસાદઃ આ વર્ષે ચોમાસું પણ જોરદાર રહેશે, ખેડૂતોને પાક બચાવવાની અપીલ

મહારાષ્ટ્રમાં સોમવાર 13મી માર્ચે રાત્રે ઝરમર વરસાદ, 14મી માર્ચ મંગળવારે ભારે વરસાદ, 15મી, 16મી અને 17મી માર્ચે ભારે વરસાદ પડશે. આથી હવામાન નિષ્ણાતે અપીલ કરી છે કે ખેડૂતોએ કાપેલા પાકને બચાવવો જોઈએ.

IMD predicts light to moderate rains, thunderstorms in parts of Maharashtra

IMD predicts light to moderate rains, thunderstorms in parts of Maharashtra

News Continuous Bureau | Mumbai

એક તરફ કાળઝાળ ગરમી વરસી રહી છે ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. આ સંદર્ભે હવામાન વિભાગે આગાહી કરી છે. તેમ જ તમામ ખેડૂતોને અપીલ કરી છે કે જે પાક કાપી નાખવામાં આવ્યો છે તેને સાચવવામાં આવે. આ ઉપરાંત હવામાન વિભાગનું માનવું છે કે ચાલુ વર્ષે વરસાદ સામાન્ય રહેશે. ગત વર્ષની માફક શક્ય છે કે વરસાદ થોડો વધારે પડે. આમ ખેડૂતોને અનેક બાબતે ચેતવવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : આ રાજ્યના ધારાસભ્યોના પગારમાં 66 ટકાનો જંગી વધારો; મુખ્યમંત્રીનો પગાર પણ 136 ટકા વધ્યો!

Shocker in Wardha:વર્ધાની શાળામાં રામ-સીતાનો વેશ ધારણ કરનાર માસૂમ બાળકો પર શિક્ષકોનો હુમલો; ભારે હોબાળા બાદ દોષિતો સસ્પેન્ડ.
Maharashtra Heatwave Alert:સાવધાન! મહારાષ્ટ્રના ૫ જિલ્લાઓમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી પાર જવાની શક્યતા, હીટસ્ટ્રોકથી બચવા એડવાઈઝરી જાહેર.
Nashik Job Fraud Case:નાસિકમાં નોકરીના બહાને ૩૨ વર્ષીય મહિલા સાથે છેતરપિંડી અને મારપીટ: પૈસા પરત માંગતા આરોપીઓએ કર્યો જીવલેણ હુમલો.
Bank Fraud Case:બેંક ફ્રોડ કેસમાં અભય લોઢાની ₹૨૨.૫૧ કરોડની ખેતીની જમીન જપ્ત: મુંબઈ EDની મોટી કાર્યવાહી.
Exit mobile version