Site icon News Continuous Bureau

કાગડોળે જોવાતી રાહ- મેઘરાજાના આગમનમાં હજુ થશે વિલંબ- મહારાષ્ટ્રમાં આ તારીખથી પડી શકે છે વરસાદ- હવામાન વિભાગનો વર્તારો 

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશ ચોમાસાની રાહ જોઈ રહ્યો છે પરંતુ હવે તેના માટે વધુ થોડા દિવસની રાહ જોવી પડશે. 

Join Our WhatsApp Community

ભારતીય હવામાન વિભાગ (IMD)એ જાણકારી આપી છે કે  મહારાષ્ટ્રમાં 12 જૂને ચોમાસુ (Monsoon 2022) દસ્તક આપી શકે છે. 

અરબી સમુદ્ર નજીક ચોમાસાની ગતિ નબળી પડી છે, જેના કારણે દેશના વિવિધ ભાગોમાં ચોમાસું 6 દિવસ મોડું ચાલી રહ્યું છે. 

ચોમાસામાં વિલંબને કારણે આ વખતે વરસાદમાં 38%નો ઘટાડો થયો છે.

ઉલ્લેખનીય છે કે કેરળમાં ચોમાસું પહોંચે તે પહેલા હવામાન વિભાગે આગાહી કરી હતી કે આ વખતે ચોમાસું સારું રહેશે અને ગત વર્ષ કરતાં વધુ વરસાદ પડશે.

આ સમાચાર પણ વાંચો : મોટી રાહત- યુપીની પાંચ વર્ષની છોકરીનો મંકિપોક્સનો ટેસ્ટ આવ્યો નેગેટિવ- હવે તેના સેમ્પલો આ ઈન્સ્ટીટ્યૂટમાં મોકલાયા

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version