News Continuous Bureau | Mumbai
આખરે મોરબી (Morbi)નો બ્રિજ(bridge collapse) કઈ રીતે તૂટી પડ્યો તે સંદર્ભે નો વિડીયો હવે બહાર આવ્યો છે. હાલ સોશિયલ મીડિયા(Social media) ઉપર 30 સેકન્ડનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં કહેવામાં આવ્યું છે કે મોરબીના મચ્છુ ડેમ (Machu dam) પરનો બ્રિજ ધડાકાભેર તૂટી પડ્યો તેનો સીસીટીવી ફૂટેજ(CCTV Footage) છે. આ વિડીયો સંદર્ભે અત્યાર સુધી પ્રશાસને કંઈ જ કહ્યું નથી. તમે જુઓ તે વિડિયો.
#ભયાનક વિડિયો : #મોરબીની હોનારતમાં #બ્રિજ કઈ રીતે તૂટી પડ્યો તેનો #લાઇવ વિડિયો અહીં…#Gujarat #MorbiBridgeCollapse #Morbi #MorbiBridge #newcontinuous pic.twitter.com/jfasXAWLfN
— news continuous (@NewsContinuous) October 31, 2022
આ સમાચાર પણ વાંચો : મોરબી દુર્ઘટના પહેલાનો કથિત વિડીયો આવ્યો સામે- પૂલ પર આવું કરતા જોવા મળ્યા કેટલાક લોકો- જુઓ વિડીયો