Site icon News Continuous Bureau | Mumbai

ધારાસભ્યો પછી હવે સાંસદ સભ્યો પણ એકનાથ શિંદે ના સમર્થનમાં આવ્યા- આ સાંસદે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો

News Continuous Bureau| Mumbai.

મોટાભાગના ધારાસભ્યો(MLAsz) મુંબઈ(Mumbai) છોડીને ગુવાહાટી (Guvahati) તરફ રવાના થઇ ગયા છે ત્યારે હવે અમુક સાંસદ સભ્યો(Parliament member) પણ ઉદ્ધવ ઠાકરે સાથે છેડો ફાડવા ની તૈયારી કરી રહ્યા છે. એવું દેખાઈ રહ્યું છે કે અમુક સાંસદો હવે ખુલ્લી રીતે એકનાથ શિંદે(Eknath Shinde) નું સમર્થન કરી રહ્યા છે. શિવસેના(Shivsena)ની સાંસદ ભાવના ગવળી(Bhavna Gawli)એ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ને પત્ર લખ્યો છે કે નારાજ એકનાથ શિંદેને મનાવી લેવા જરૂરી છે. આ માટે શિવસૈનિકો(Shivsainik)ની હિન્દુ વિચારધારા ધરાવતી પાર્ટી સાથે ગઠબંધન કરવું જરૂરી છે. અને આથી ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદે ની માગણી માની લે તેવું થવું જોઈએ.  જોકે ભાવના ગવળી અત્યારે મહારાષ્ટ્રમાં જ છે અને ગુવાહાટી ગઈ નથી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર –  મહારાષ્ટ્રમાં રાજનૈતિક લડાઇ વચ્ચે અચાનક પ્રિયંકા ગાંધી મુંબઈ પહોંચ્યા

Thane MD Drug Peddler ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૬.૧૨ લાખની કિંમતનું ૨૦૪ ગ્રામ મેફેડ્રોન ઝડપી પાડ્યું
Thane Crime Branch Busts Deer Skin Smuggling પ્રતિબંધિત વન્યજીવ અંગો વેચવાનું કાવતરું નિષ્ફળ, થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૧૩.૬૦ લાખનો માલસામાન જપ્ત કર્યો
Major Rift In Mahayuti મહારાષ્ટ્ર સત્તા પક્ષમાં ‘ઓલ ઈઝ નોટ વેલ’! એકનાથ શિંદેના એક ઝટકાથી મહાયુતિના સમીકરણો પલટાયા મંત્રાલયથી દિલ્હી સુધી દોડધામ
Presidential Assent To Gujarat UCC શું ૨૦૨૯ સુધીમાં આખા ભારતમાં લાગુ થઈ જશે UCC? ગુજરાતને મંજૂરી મળતાં જ અન્ય રાજ્યો માટે સમયમર્યાદા નક્કી, વાંચો પૂરો રોડમેપ
Exit mobile version