170
Join Our WhatsApp Community
મહારાષ્ટ્રના પૂણેમાં વિચિત્ર બનાવ બન્યો છે. અહીં આવેલી સી ઓ ઇ પી હોસ્પિટલ નો વીજપુરવઠો કાપી નાખવામાં આવ્યો છે.
અહીં સોમવારથી કોરોના સેન્ટર શરૂ થવાનું હતું.
વીજ પુરવઠો કાપવા માટે બિલ ન ભરવું એ કારણ આપવામાં આવ્યું છે.
You Might Be Interested In