217
Join Our WhatsApp Community
- રાયગઢના ઐતિહાસિક કિલ્લા અને સુંદર સમુદ્રતટના દર્શન કરાવવા મહારાષ્ટ્ર એસટીએ મુંંબઇ અને પુણેના પર્યટકો માટે ખાસ બસ-સેવા શરુ કરી છે
- માત્ર ૨૬૦ રુપીયામાં કિલ્લા અને સી-બીચ જોઇ શકાશે.
- મુંબઇથી રવિવારે સવારે પાંચ વાગ્યે રાયગઢ કિલ્લાની બસ રવાના થશે અને રાત્રે ૯.૧૫ વાગે મુંબઇ રવાના થશે અને રાત્રે ૯.૧૫ વાગે મુુંબઇ સેન્ટ્રલ ડેપોમાં પાછી ફરશે.
You Might Be Interested In
